__ ⊂(• )___ (______)ConvertDuck
સામાન્ય ફોટા (JPG/PNG) ને મોટું કરતા તે ફાટી જાય છે. પણ SVG વેક્ટર ગમે તેટલું મોટું કરો તો પણ સ્પષ્ટ રહે છે. આ ટૂલ તમારા કોમ્પ્યુટરની શક્તિનો ઉપયોગ કરીને ફોટાને વેક્ટરમાં ફેરવે છે. તમારો ડેટા ક્યારેય સર્વર પર અપલોડ થતો નથી, એટલે તે સંપૂર્ણ સુરક્ષિત છે.
તમારો JPG કે PNG ફોટો પસંદ કરો. સારા કોન્ટ્રાસ્ટ વાળા ફોટાનું પરિણામ શ્રેષ્ઠ આવે છે.
'કલર' કે 'બ્લેક એન્ડ વ્હાઇટ' મોડ પસંદ કરો. કલરની સંખ્યા વધારી કે ઘટાડી શકાય છે.
તમારું વેક્ટર તૈયાર છે. તેને ડાઉનલોડ કરી ગમે ત્યાં વાપરો.
તમારા ફોટા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જ રહે છે, ક્યાંય અપલોડ થતા નથી.
ટેક્સટાઇલ ડિઝાઈન, કંકોત્રી કે બેનર પ્રિન્ટિંગ માટે SVG ફોર્મેટ શ્રેષ્ઠ છે.
કોઈ પણ ચાર્જ વગર, ગમે તેટલી વાર ઉપયોગ કરો.
| વિગત | અમારું ટૂલ | ઓનલાઇન સર્વર ટૂલ્સ |
|---|---|---|
| પ્રાઈવસી | ફાઈલ તમારા ડિવાઈસમાં જ રહે છે | ફાઈલ સર્વર પર જાય છે |
| ઝડપ | ખૂબ ઝડપી | ઇન્ટરનેટ સ્પીડ પર આધારિત |
| ખર્ચ | મફત | ઘણીવાર પૈસા માંગે છે |