ConvertDuck

ફોટોને યોગ્ય રીતે સેટ કરો

ઘણીવાર ફોટોમાં આજુબાજુની નકામી જગ્યા દૂર કરવી પડે છે. આ ટૂલની મદદથી તમે ફોટોનો જરૂરી ભાગ જ રાખી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કે સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવતી વખતે આ ખૂબ કામ લાગે છે. તમારો ફોટો તમારા ફોનમાં જ રહે છે, ક્યાંય અપલોડ થતો નથી.

ફોટો ક્રોપ કરવાની રીત

1. ફોટો પસંદ કરો

તમારો ફોટો અહીં મૂકો. મોટા ફોટા પણ ચાલશે.

ટીપ: પાસપોર્ટ સાઈઝ ફોટો બનાવવા માટે ઉત્તમ.

2. માપ સેટ કરો

જે ભાગ રાખવો હોય તેને સિલેક્ટ કરો. તમે ચોક્કસ સાઈઝ પણ લખી શકો છો.

3. ડાઉનલોડ કરો

ક્રોપ કરેલો નવો ફોટો PNG ફોર્મેટમાં ડાઉનલોડ કરો.

આ ટૂલની ખાસિયતો

  • ✓ ચોક્કસ માપ

    તમે પિક્સેલ (Pixel) માં માપ લખીને જોઈતી સાઈઝ મેળવી શકો છો.

  • ✓ સંપૂર્ણ સુરક્ષિત

    ફોટો સર્વર પર જતો નથી, એટલે તમારો ડેટા સેફ છે.

  • ✓ રેશિયો લોક

    ફોટોનો આકાર (જેમ કે ચોરસ) જાળવી રાખવા માટે લોક બટન વાપરો.

ટેકનિકલ માહિતી

ફોર્મેટ JPG, PNG, WEBP
આઉટપુટ PNG
ડિવાઈસ મોબાઈલ અને કોમ્પ્યુટર

અમારું ટૂલ vs અન્ય એપ

વિગત આ વેબસાઈટ મોબાઈલ એપ
સ્ટોરેજ જગ્યા રોકતું નથી ફોનમાં જગ્યા રોકે
ક્વોલિટી ઓરિજિનલ ઘણીવાર ઓછી થાય
પૈસા મફત પૈસા માંગે

વારંવાર પૂછાતા પ્રશ્નો

Q. શું ફોટો ઝાંખો થશે?
ના, અમે ઓરિજિનલ ફોટોમાંથી જ કટિંગ કરીએ છીએ એટલે ક્વોલિટી બગડશે નહિ.
Q. વોટ્સએપ DP માટે કઈ સાઈઝ રાખવી?
વોટ્સએપ માટે ચોરસ (Square) આકાર શ્રેષ્ઠ છે. રેશિયો લોક કરીને 1:1 રાખો.
Q. શું આમાં નેટ વપરાય?
એકવાર સાઈટ ખુલી જાય પછી ફોટો ક્રોપ કરવામાં નેટ વપરાતું નથી.
Q. એક સાથે ઘણા ફોટો ક્રોપ થાય?
ના, ચોકસાઈ માટે એક વખતે એક જ ફોટો ક્રોપ કરી શકાય છે.